Numbers 32:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કનિઝી યફૂન્નેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ. ફક્ત કાલેબ તથા યહોશુઆ પૂરા મનથી મારી પાછળ ચાલ્યા હતા.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માત્ર કનિઝ્ઝી યફુન્નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ જ તેમાં પ્રવેશશે; કારણ, તેઓ પ્રભુને હૃદયની પૂરી નિષ્ઠાથી અનુસર્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ફક્ત કનીઝી યફૂનેનો દિકરો કાલેબ તથા નૂનનો દિકરો યહોશુઆ [તે દેશ જોશે]; કેમ કે તેઓ યહોવાની પાછળ પૂરા મનથી ચાલ્યા છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અપવાદરૂપે ફકત માંરામાં સંપૂર્ણ વિશ્વાસ રાખનાર કનિઝઝી યફૂન્નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ જેઓએ વચનના દેશમાં જવા માંટે લોકોને અનુરોધ કર્યો હતો.’