Numbers 32:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તેઓએ મૂસાની પાસે આવીને કહ્યું, "અહીં અમને અમારાં ઘેટાંબકરાં માટે વાડા અને અમારા કુટુંબો માટે નગરો બાંધવા દે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ મોશેની પાસે આવ્યા અને કહ્યું, “પ્રથમ અમને અમારાં ઘેટાંબકરાં માટે વાડા બાંધવા દો અને અમારાં સંતાનોને માટે કિલ્લાવાળાં નગરો બાંધવા દો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ પાસે આવીને કહ્યું, “અમે અહીં અમારાં ટોળાંઓને માટે વાડા ને અમારા છોકરાંને માટે નગરો બાંધીશું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તેમણે મૂસાની પાસે જઈને કહ્યું, “અમે અહીં અમાંરાં ઘેટાંબકરાં માંટે વાડા બાંધીશું અને અમાંરાં સ્ત્રી બાળકો માંટે કિલ્લેબંધી નગરો બાંધીશું;