Numbers 32:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલી લોકોમાંનો દરેક પોતાનો વારસો ન પામે ત્યાં સુધી અમે પોતાના ઘરે પાછા ફરીશું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રત્યેક ઇઝરાયલીને પોતાના ભાગની જમીનનો વારસો ન મળે ત્યાં સુધી અમે પાછા નહિ ફરીએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલી લોકોમાંનો દરેક પુરુષ પોતાનો વારસો ન પામે ત્યાં સુધી અમે પોતાને ઘેર પાછા નહિ આવીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને બધા ઇસ્રાએલીઓને તેઓનો વારસો-પોતાના ભાગની જમીનનો પાછો નહિ મળે ત્યાં સુધી અમે પાછા નહિ ફરીએ.