Numbers 32:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ તેઓને કહ્યું, "જો તમે જે કહ્યું છે તે પ્રમાણે કરશો અને સજ્જ થઈને યહોવાહની આગળ તમે યુદ્ધ માટે જશો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ કહ્યું, “તમારું કહેવું સાચું જ હોય તો પછી પ્રભુ સમક્ષ શસ્ત્રસજ્જ થઈ યુધમાં લડવા જાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ તેઓને કહ્યું, “જો તમે આમ કરશો, એટલે જો શસ્‍ત્રસજ્જિત થઈને તમે યહોવાની સમક્ષ લડાઈમાં જશો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે મૂસાએ કહ્યું, “ઠીક, તો તમે જે કહ્યું છે તે પ્રમાંણે કરો અને યહોવાના યુદ્ધ માંટે પોતાને સજજ કરો.