Numbers 32:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગાદ તથા રુબેનના વંશજોએ મૂસાને કહ્યું, "અમારા માલિકની આજ્ઞા પ્રમાણે અમે તારા દાસો કરીશું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગાદ અને રૂબેનના કુળના લોકોએ કહ્યું, “ સ્વામી, તમારા આ સેવકો આપના કહ્યા પ્રમાણે કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ગાદના પુત્રોએ તથા રૂબેનના પુત્રોએ મૂસાને કહ્યું, “અમારા માલિકના ફરમાવ્યા પ્રમાણે તારા દાસો કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગાદ અને રૂબેનના કુળસમૂહોએ મૂસાને કહ્યું, “ધણી, અમે આપના સેવકો આપ કહેશો તેમ કરીશું, અને તમાંરી સૂચનાઓ અક્ષઃરશ પાળીશું.