Numbers 32:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ યુદ્ધને માટે સજ્જ થયેલો તારા બધા દાસો મારા માલિકના કહેવા પ્રમાણે યર્દન પાર યહોવાહની સમક્ષ લડાઈ કરવાને જઈશું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ અમે શસ્ત્રસજ્જ થઈને તમારા કહેવા પ્રમાણે પ્રભુની સમક્ષ યર્દન ઓળંગીને લડવા જઈશું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ યુદ્ધને માટે શસ્‍ત્રસજ્જિત થયેલો તારો પ્રત્યેક દાસ મારા માલિકના કહેવા મુજબ યહોવાની સમક્ષ લડાઈ કરવાને પેલે પાર જશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ અમે આપના સેવકો બધા હથિયાર ધારણ કરીશું અને યર્દન પાર જઈશું યહોવાની સમક્ષ લડવા માંટે અમાંરા ધણીએ કહ્યા મુજબ.”