Numbers 32:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી મૂસાએ એલાઝાર યાજક, યહોશુઆ તથા ઇઝરાયલના કુળના કુટુંબોના આગેવાનોને સૂચના આપીને કહ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી મોશેએ યજ્ઞકાર એલાઝાર, નૂનના પુત્ર યહોશુઆ અને ઇઝરાયલના કુળોના કુટુંબના બીજા આગેવાનોને કહ્યું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ વિષે મૂસાએ એલાઝાર યાજકને તથા નૂનના દિકરા યહોશુઆને તથા ઇઝરાયલીઓનાં કુળોનાં કુટુંબોના મુખ્ય માણસોને સોંપણી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી મૂસાએ યાજક એલઆઝાર, યહોશુઆ અને ઇસ્રાએલના કુળસમૂહના આગેવાનોને કહ્યું,