Numbers 32:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જો તેઓ શસ્ત્રસજ્જ થઈને તમારી સાથે યર્દનને પાર ન જાય તો તેઓને કનાન દેશમાં તમારી મધ્યે વતન મળશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જો તેઓ શસ્ત્રસજ્જ થઈને યર્દન ઓળંગી તમારી સાથે ન આવે તો તેમને તમારી સાથે જ કનાન દેશમાં ભાગ આપવો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જો તેઓ શસ્‍ત્રસજ્જિત થઈને તમારી સાથે પેલે પાર ન જાય તો તેઓ કનાન દેશમાં તમારી મધ્યે વતન પામે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ જો તેઓ હથિયાર ધારણ કરીને તમાંરી સાથે યર્દન ઓળંગીને ન આવે તો તેમને તેમનો ભાગ કનાનમાં જ તમાંરી સાથે મળશે.”