Numbers 32:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બેથ-નિમ્રાહ તથા બેન-હારાન એ કિલ્લાવાળા નગરો બાંધ્યા તથા ઘેટાંને માટે વાડા બાંધ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેથ-નિમ્રા અને બેથ-હારાનના કિલ્લાંવાળા નગરો ફરીથી બાંયા અને ઘેટાંબકરાંને માટે વાડાઓ બાંયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા બેથ-નિમ્રા તથા બેથ-હારાન, [એ] કિલ્લાવાળાં નગરો બાંધ્યા તથા [તે ઉપરાંત] ઘેટાંને માટે વાડા [બાંધ્યા].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બેથ-નિમ્રાહ અને બેન-હારાન, તથા ઘેટાબકરાંઓ માંટે વાડાઓ બાંધ્યા.