Numbers 32:42 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નોબાહે કનાથ જઈને તેનાં ગામો કબજે કરી લીધાં. અને તેના પોતાના નામ પરથી તેનું નામ નોબાહ પાડ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને નોબાહે કનાથ અને તેનાં ગામડાં પર આક્રમણ કરી જીતી લીધાં અને પોતાના નામ પરથી તે પ્રદેશનું નામ નોબાહ પાડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને નોબાએ જઈને કનાથ તથા તેનાં ગામ જીતી લીધાં, અને પોતાના નામ પરથી તેનું નામ નોબા પાડયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી નોબાહ નામનો વ્યક્તિ લશ્કર લઈને કનાથ અને તેની આસપાસના ગામડાં પર ચઢી આવ્યો અને તે કબજે કરી લીધાં અને તેનું નામ પોતાના નામ ઉપરથી “નોબાહ” રાખ્યું.