Numbers 33:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યાંથી તેઓ રવાના થયા અને જ્યાં ગયા તે સ્થળોનાં નામ મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર નોંધી લીધાં હતાં. તેઓની મજલો પ્રમાણે તેઓની કૂચ આ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે મુસાફરીમાં પ્રત્યેક પડાવના સ્થળનાં નામ નોંધી લીધાં હતાં, જે આ પ્રમાણે છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ યહોવાની આજ્ઞાથી તેઓની મુસાફરીઓ પ્રમાણે તેઓની કૂચની નોંધ રાખી; અને તેઓની મુસાફરીઓ પ્રમાણે તેઓની કૂચ આ છે:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે તે સ્થળોનાં નામ યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ નોંધી લીધાં હતા. તે આ પ્રમાંણે છે: