Numbers 33:31 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મોસેરોથથી નીકળીને તેઓએ બનીયાઅકાનમાં છાવણી કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મોસેરોથથી નીકળીને તેઓએ બની-યાકાનમાં છાવણી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મોસેરોથથી નીકળીને તેમણે બની-યાઅકાનમાં મુકામ કર્યો.