Numbers 33:39 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે એકસો તેવીસ વર્ષનો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હારુન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે એક સો ને ત્રેવીસ વર્ષનો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉમર 123 વર્ષની હતી.