Numbers 33:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ એથામથી નીકળીને પાછા ફરીને બઆલસફોનની પાસે આવેલ પી-હાહીરોથ આવ્યા, ત્યાં તેઓએ મિગ્દોલની સામે છાવણી કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એથામથી નીકળીને પાછા બઆલ-સફોનની પૂર્વે આવેલા પીહાહીરોથમાં આવ્યા અને ત્યાં તેમણે મિગ્દોલની સામે મુકામ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ એથામથી નીકળ્યા, ને પાછા ફરીને પી-હાહીરોથ આવ્યા કે, જે બાલ-સફોનની સામે છે. અને તેઓએ મિગ્દોલની સામે છાવણી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાંથી નીકળીને તેઓ બઆલ-સફોનની પાસે આવેલ પી-હાહીરોથ તરફ જઈને મિગ્દોલ પર્વતની તળેટીમાં મુકામ કર્યો.