Numbers 33:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી પી-હાહીરોથથી નીકળીને સમુદ્ર મધ્યે થઈને તેઓ અરણ્યમાં ગયા. તેઓએ એથામના અરણ્યમાં ત્રણ દિવસ મુસાફરી કરીને મારાહમાં છાવણી કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ પીહાહીરોથથી નીકળ્યા અને સમુદ્રમાં થઈ રણપ્રદેશમાં પહોંચ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ હાહીરોથ આગળથી ચાલ્યા, ને સમુદ્રની મધ્યે થઈને અરણ્યમાં ગયા; અને એથામના અરણ્યમાં ત્રણ દિવસની મુસાફરી કરીને તેઓએ મારાહમાં છાવણી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી પી-હાહીરોથથી નીકળી રાતા સમુદ્રમાં થઈને તેઓ રણમાં પહોંચ્યા. પછી એથામના રણમાં ત્રણ દિવસનો રસ્તો કાપીને તેઓએ માંરાહમાં મુકામ કર્યો,