Numbers 33:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ મારાહથી આગળ વધીને એલીમ આવ્યા. એલીમમાં પાણીના બાર ઝરા અને ખજૂરીનાં સિત્તેર વૃક્ષો હતાં. ત્યાં તેઓએ છાવણી કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી એથામના રણપ્રદેશમાં ત્રણ દિવસની મજલ કાપી તેમણે મારામાં પડાવ નાખ્યો. મારાથી નીકળી તેઓ એલીમ આવ્યા. ત્યાં પાણીના બાર ઝરણાં અને ખજૂરીનાં સિત્તેર વૃક્ષ હતાં. ત્યાં તેમણે પડાવ નાખ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ મારાહથી નીકળીને એલીમ આવ્યા; અને એલીમમાં પાણીના બાર ઝરા ને સિત્તેર ખજૂરીઓ હતાં; અને ત્યાં તેઓએ છાવણી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પછી માંરાહથી નીકળી તેઓ એલીમ આવ્યા, ત્યાં પાણીના 12 ઝરા અને તાડનાં 70 ખજૂરીનાં વૃક્ષો હતાં, ત્યાં તેમણે મુકામ કર્યો.