Numbers 34:17 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"જે માણસો તારા વારસા માટે આ દેશને વહેંચશે તેઓનાં નામ આ છે: એલાઝાર યાજક તથા નૂનનો દીકરો યહોશુઆ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“જે માણસો તમને દેશનો વારસો વહેંચી આપશે તેઓનાં નામ આ છે: એટલે એલાઝાર યાજક તથા નૂનનો દિકરો યહોશુઆ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“નીચેના માંણસો તને જમીનની વહેંચણીમાં મદદ કરશે; યાજક એલઆઝાર અને નૂનનો પુત્ર યહોશુઆ.