Numbers 34:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના કુળ માટે દેશની વહેંચણી કરવા તારે દરેક કુળમાંથી એક આગેવાન પસંદ કરવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમાં મદદ માટે એક કુળ પ્રમાણે એક એક આગેવાન પસંદ કરવાનો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દેશનો વારસો વહંચી આપવા માટે તમારે પ્રત્યેક કુળમાંથી અકેક અધિપતિ ચૂંટી કાઢવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઉપરાત જમીન વહેંચણી માંટે તેઓને મદદ કરવા તારે દરેક કુળસમૂહમાંથી એક આગેવાન લેવો.