Numbers 34:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માણસોનાં નામ આ પ્રમાણે છે: યહૂદાના કુળમાંથી યફૂન્નેનો દીકરો કાલેબ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ પસંદ કરેલ આગેવાનોનાં નામ આ પ્રમાણે છે: [કુળ] — [આગેવાન] યહૂદા — યફૂન્‍નેહનો પુત્ર કાલેબ શિમયોન — આમ્મીહૂદનો પુત્ર શમુએલ બિન્યામીન — કિસ્લોનનો પુત્ર અલીદાદ દાન — યોગ્લીનો પુત્ર બુક્કી મનાશ્શા — એફોદનો પુત્ર કમુએલ એફ્રાઈમ — શિફટાનનો પુત્ર કમુએલ ઝબુલૂન — પાર્નાખનો પુત્ર અલીસાફાન ઇસ્સાખાર — અઝ્ઝાનનો પુત્ર પાલ્ટીએલ આશેર — શલોમીનો પુત્ર આહીહૂદ નાફતાલી — આમ્મીહૂદનો પુત્ર પદાહએલ
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે માણસોનાં નામ નીચે મુજબ છે: યહૂદાના કુળમાંથી યફૂનેન્‍નો દિકરો કાલેબ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એમનાં નામ આ પ્રમાંણે છે: યહૂદાના કુળસમૂહમાંથી યફૂન્નેહનો પુત્ર કાલેબ,