Numbers 34:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે આ માણસોને કનાન દેશના વારસાનો ભાગ ઇઝરાયલના દરેક કુળને વહેંચવાની આજ્ઞા આપી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કનાન દેશમાં ઇઝરાયલીઓને ભૂમિનો વારસો વહેંચી આપવા માટે પ્રભુએ એ માણસોને આજ્ઞા આપી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેઓને યહોવાએ ઇઝરાયલી પ્રજાને કનાન દેશમાં વારસો વહેંચી આપવાની આજ્ઞા આપી તેઓ એ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કનાન પ્રદેશમાં કુળો મધ્યે ઇસ્રાએલીઓને જમીન વહેંચવા માંટે આ માંણસોની નિમણૂક મેં કરી છે.