Numbers 34:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મોટો સમુદ્ર તથા તેનો કિનારો તે તમારી પશ્ચિમ સરહદ હશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ભૂમય સમુદ્ર અને તેનો કાંઠો તે તમારી પશ્ર્વિમ બાજુની સરહદ થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મોટો સમુદ્ર તથા તેનો કાંઠો એ તમારી પશ્ચિમ સીમા થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભૂમધ્ય સમુદ્ર એ તમાંરી પશ્ચિમ સરહદ હશે.