Numbers 34:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાંથી તે સરહદ ઝિફ્રોન સુધી અને તેનો છેડો હસારએનાન સુધી પહોંચે. આ તમારી ઉત્તરની સરહદ થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાંથી એ ઝિફ્રોન થઈ હસાર-એનાન આગળ પૂરી થશે. આ તમારી ઉત્તર બાજુની સરહદ થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ત્યાંથી આગળ સીમા ઝિફ્રોન સુધી પહોંચે, ને તેનો છેડો હસાર-એનાન સુધી પહોંચે. એ તમારી ઉત્તરની સીમા થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાંથી એ ઝિફ્રોન થઈને હસાર-એનાન આગળ પૂરી થશે. આ તમાંરી ઉત્તરની સરહદ થશે.