Numbers 35:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મોઆબના મેદાનમાં યર્દનને કિનારે યરીખો પાસે યહોવાહે મૂસાને કહ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોઆબના મેદાનમાં યરીખોની પાસે યર્દનને સામે કિનારે પ્રભુએ મોશેને કહ્યું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ મૂસાને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મોઆબના મેદાનમાં યરીખો નજીક યર્દનને કાંઠે યહોવાએ મૂસાને કહ્યું,