Numbers 35:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તમારે આશ્રયનાં નગરો તરીકે છ નગરો પસંદ કરવાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારે આશ્રયનગર તરીકે છ નગરો પસંદ કરવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે નગરો તમે આપશો તેઓ [માંના] છ નગરો તમારે માટે આશ્રયનગરો થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તમાંરે આશ્રયનાં નગરો તરીકે છ શહેરો પસંદ કરવાં,