Numbers 35:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્રણ નગરો યર્દન નદીની પાર આપવાં અને ત્રણ નગરો કનાન દેશમાં આપવાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્રણ નગરો યર્દન નદીની પૂર્વ બાજુએ અને ત્રણ કનાન દેશમાં આપવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારે ત્રણ નગરો યર્દન પાર આપવાં, ને ત્રણ નગરો તમારે કનાન દેશમાં આપવાં તે આશ્રયનગરો થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્રણ યર્દન નદીની પૂર્વ બાજુએ અને ત્રણ કનાનમાં.