Numbers 35:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અથવા કોઈ માણસનું મોત થાય એવો પથ્થર તેને ન દેખતાં તેણે તેના પર ફેંક્યો હોય, તેથી તેનું મોત નીપજ્યું હોય, પણ તે તેનો દુશ્મન ન હોય, તેમ જ તેનું નુકશાન કરવાનો તેનો ઇરાદો ન હોય. પણ કદાચ તે મરી જાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અથવા વગર જોયે પથ્થર ફેંક્યો હોય અને તે કોઈને વાગે અને તે મરી જાય અને મરનાર ખૂનીનો દુશ્મન ન હોય અને તેને ઘાયલ કરવાનો કોઈ ઈરાદો ન હોય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અથવા જેથી માણસનું મોત નીપજે એવો પથ્થર તેને ન જોતાં તેણે તેના ઉપર ફેંક્યો હોય, ને તેથી તેનું મોત નીપજ્યું હોય, પરંતુ તે તેનો વેરી ન હોય, તેમ જ તેનું નુકસાન કરવાની તેને મતલબ ન હોય,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અથવા જોયા વગર પથ્થર ફેંકે અને તે કોઈને વાગે અને તે મરી જાય, અને જો મરનાર માંણસ માંરનારનો દુશ્મન ના હોય અને તેને ઈજા કરવાના ઈરાદાથી માંર્યો ના હોય,