Numbers 35:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો જમાત મારનાર તથા લોહીનું વેર લેનાર બન્ને વચ્ચે કાનૂનો પ્રમાણે ન્યાય કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો સમાજે એ ખૂની અને મરનારના સૌથી નિકટના સગા વચ્ચે આ કાયદા પ્રમાણે ન્યાય કરવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો મારનાર તથા લોહીનું વેર લેનારની વચ્ચે પ્રજા આ કાનૂનો પ્રમાણે ન્યાય કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો સમાંજે એ માંરનાર અને મરનારના સૌથી નજીકના સગા વચ્ચેનો ન્યાય આ નિયમો પ્રમાંણે કરવો;