Numbers 35:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે લેવીઓને જે નગરો આપો તેની ગૌચરની જમીન નગરના કોટની ચારે બાજુએ એક હજાર હાથ હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીઓને જે નગરો મળે તેના કોટની ચારે બાજુએ ચરાણની જમીન આશરે 450 મીટર વિસ્તરેલી હશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે નગરોનાં જે પાદરો તમે લેવીઓને આપો તેઓ નગરના કોટથી માંડીને બહાર ચારે તરફ હજાર હજાર હાથ હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે લેવીઓને જે નગરો આપો તેની ગૌચરની જમીન ગામાંના કોટની ચારે બાજુએ 1,000 હાથ હોય.