Numbers 36:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ યૂસફના દીકરા મનાશ્શાના કુટુંબમાં લગ્ન કર્યાં, તેઓનો વારસો તેઓના પિતૃઓના કુટુંબના કુળમાં કાયમ જળવાઈ રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ યોસેફના પુત્ર મનાશ્શાના કુળના કુટુંબમાં જ પરણી. તેથી તેમનો વારસો તેમના કુળમાં જ રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ યૂસફના દિકરા મનાશ્શાના પુત્રોનાં કુટુંબોમાં પરણી, ને તેઓનો વારસો તેઓના પિતાના કુટુંબના કુળમાં કાયમ રહ્યો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ યૂસફના પુત્ર મનાશ્શાના કુળસમૂહમાં તેમના કુટુંબમાં જ લગ્ન કર્યા, એટલે તેમની જમીન તેમના કૂળસમૂહમાં જ રહીં અને તેમનો વારસો સુરક્ષિત રહ્યો.