Numbers 36:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે આજ્ઞાઓ તથા કાનૂનો યર્દન નદીને કિનારે મોઆબના મેદાનોમાં યરીખો સામે યહોવાહે મૂસાને ઇઝરાયલી લોકો માટે આપ્યા તે એ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોઆબના મેદાનમાં યર્દન નદીને કિનારે યરીખો સામે પ્રભુએ મોશેની મારફતે ઇઝરાયલીઓને જે જે આજ્ઞાઓ અને નિયમો આપ્યા તે ઉપર પ્રમાણે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે આજ્ઞાઓ તથા કાનૂનો યહોવાએ મૂસાની હસ્તક મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ ઇઝરાયલ પ્રજાને ઠરાવી આપ્યાં તે એ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યર્દન નદીને કાંઠે મોઆબના મેદાનમાં યરીખો સામે યહોવાએ મૂસા માંરફતે ઇસ્રાએલીઓ માંટે જણાવેલા કાનૂનો અને નિયમો ઉપર પ્રમાંણે હતા.