Numbers 36:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ ઇઝરાયલી લોકોને યહોવાહના વચન પ્રમાણે આજ્ઞા આપી. તેણે કહ્યું, "યૂસફના વંશજોના કુળનું કહેવું વાજબી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આથી મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે આ નિર્ણય ઇઝરાયલીઓને કહી સંભળાવ્યો: “યોસેફના કુળના લોકોની વાત વાજબી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ યહોવાના વચન પ્રમાણે ઇઝરાયલી પ્રજાને એવી આજ્ઞા કરી “યૂસફના પુત્રોના કુળનું કહેવું વાજબી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી મૂસાએ જાહેરમાં યહોવા તરફથી મળેલી આજ્ઞા અનુસાર ઇસ્રાએલીઓને આ નિર્ણય કહી સંભળાવ્યો: “યૂસફના કૂળસમૂહની ફરિયાદ સાચી છે,