Numbers 36:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સલોફદાહની દીકરીઓ વિષે યહોવાહ એવી આજ્ઞા કરે છે કે, 'તેઓ જેને ઉત્તમ સમજે તેની સાથે લગ્ન કરવા દે, પણ ફક્ત તેઓ પોતાના જ પિતૃઓના કુળમાં લગ્ન કરે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સલોફહાદની દીકરીઓની બાબતમાં પ્રભુની આજ્ઞા આ પ્રમાણે છે: તેઓ જેમને પરણવા ચાહે તેમને પરણી શકે પણ તેમણે પોતાના કુળના જ કોઈ કુટુંબમાં પરણવાનું રહેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સલોફહાદની દીકરીઓ વિષે યહોવા એવી આજ્ઞા કરે છે કે, તેઓ ગમે તેની સાથે પરણે, પણ ફક્ત તેઓના પિતાના કુળના કુટુંબમાં જ તેઓ પરણે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સલોફદાહની પુત્રીઓ સંબંધી યહોવાએ વધારમાં આ આજ્ઞાઓ આપી છે: પોતાની પસંદગીની વ્યક્તિ સાથે તેઓ લગ્ન કરી શકે છે; પણ તે પોતાના જ કૂળસમૂહનો હોવો જોઈએ.