Numbers 36:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલી લોકોની મધ્યે વારસો પામેલી દરેક સ્ત્રી પોતાના પિતાના કુટુંબમાંના કોઈની સાથે લગ્ન કરે. એટલા માટે કે ઇઝરાયલી લોકોમાંના દરેકને પોતાના પિતૃઓનો વારસો મળે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈ છોકરીને ઇઝરાયલના કોઈ કુળમાં વારસો મળે તો તેણે પોતાના પિતાના કુળના જ કુટુંબમાંના પુરુષ સાથે લગ્ન કરવું. જેથી પ્રત્યેક ઇઝરાયલી વ્યક્તિ પોતપોતાના પૂર્વજોનો વારસો ભોગવે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલી લોકોના કોઈ પણ કુળમાં વારસો પામેલી પ્રત્યેક છોકરી પોતાના પિતાના કુળના કુટુંબમાંના કોઈની સાથે પરણે, એ માટે કે ઇઝરાયલીઓમાંનો પ્રત્યેક જન પોતપોતાના પિતૃઓનો વારસો ભોગવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે તે કૂળસમૂહની જમીન જે તે કૂળસમૂહમાં જ વારસામાં સદાને માંટે જળવાઈ રહેવી જોઈએ, કોઈ પણ ઇસ્રાએલી સ્ત્રીને પિતાની જમીનનો વારસો મળ્યો હોય તો તેણે પોતાના કૂળસમૂહના જ કોઈ કુટુંબમાં પરણવું,