Numbers 4:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓ સેવાની સર્વ સામગ્રી કે જે વડે તેઓ પવિત્રસ્થાનમાં સેવા કરે છે તે લે અને નીલ રંગનાં વસ્ત્રોમાં તે મૂકે. અને સીલનાં ચામડાંનું આવરણ કરીને ભૂંગળ તે પર મૂકે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પવિત્રસ્થાનમાં સેવા કરવાની સર્વ સામગ્રી એકઠી કરીને જાંબલી રંગના કપડામાં મૂકવી અને તેના પર પાતળા ચામડાનું આવરણ ઢાંકવું અને પછી ઊંચકવાની પાલખી ઉપર મૂકવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ સેવાની સર્વ સામગ્રી જે વડે તેઓ પવિત્રસ્થાનમાં સેવા કરે છે તે લે, ને નીલ રંગના કપડામાં તે મૂકે, ને સીલના ચામડાના આચ્છાદનથી તે ઢાંકી દિઇને ભૂંગળ પર તે મૂકે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પછી પવિત્રજગ્યામાં ઉપાસનામાં વપરાતાં બધાં વાસણોને ભૂરા રંગનું કાપડ ઢાંકવું અને તેના પર બકરાનું કુમાંશદાર ચામડું ઢાંકી દેવું અને તેને પાલખી પર મૂકવાં.