Numbers 4:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગેર્શોનના દીકરાના પિતૃઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ કુલ સંખ્યાની ગણતરી કર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“લેવી- કુળના ગેર્શોનના વંશજોની ગોત્ર અને કુટુંબ પ્રમાણે વસતીગણતરી કર.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“ગેર્શોનના દિકરાના પિતૃઓનાં ઘર પ્રમાણે, તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓની કુલ સંખ્યા પણ કાઢ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરે લેવી કુળના ગેર્શોનના કુળસમૂહોની પણ કુટુંબવાર નોંધણી કરવી.