Numbers 4:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સેવા કરવામાં તથા વસ્તુઓ ઊંચકવામાં ગેર્શોનીઓના કુટુંબોનું કામ એ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે નીચે પ્રમાણેની વસ્તુઓ ઊંચકવાની સેવા કરવાની છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સેવા કરવામાં તથા ભાર ઊંચકવામાં ગેર્શોનીઓનાં કુટુંબોનું કામ આ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ગેર્શોનના કુળસમૂહના પુરુષોએ નીચેની વસ્તુઓ ઉપાડવાની સેવા બજાવવાની છે: