Numbers 4:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ મંડપના પડદા તથા મુલાકાતમંડપનું આચ્છાદાન તથા તેની ઉપર સીલ ચામડાનું આચ્છાદન તથા મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે મુલાકાતમંડપનો તંબુ અને અંદરનો પડદો, બહારનો પડદો, તેની ઉપરના પાતળા ચામડાનું આવરણ, મંડપના પ્રવેશદ્વારનો પડદો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે તેઓ મંડપના પડદા તથા મુલાકાતમંડપ, તેનું આચ્છાદન તથા તે ઉપરનું સીલના ચામડાનું આચ્છાદન, તથા મુલાકાતમંડપના દ્વારનો પડદો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે પવિત્ર મંડપના અંદરના પડદા, પવિત્રમંડપનું બહારનું આવરણ, છત તરીકેનું બકરાના ચામડાનું આવરણ અને પવિત્રમંડપના પ્રવેશદ્વારનો પડદો.