Numbers 4:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મુલાકાતમંડપમાં ગેર્શોનના દીકરાઓના કુટુંબોની સેવા આ છે. અને હારુન યાજકના દીકરા ઈથામારે તેઓના કામ પર દેખરેખ રાખવાની છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મુલાકાતમંડપમાં ગેર્શોનના કુટુંબની એ સેવા છે. યજ્ઞકાર આરોનના પુત્ર ઇથામારની દેખરેખ નીચે તેમણે સેવા કરવી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુલાકાતમંડપમાં ગેર્શોનના પુત્રોનાં કુટુંબોની સેવા આ છે: અને હારુન યાજકના દિકરા ઇથામારના હાથ તળે તેમનું કામ રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગેર્શોનના કુળસમૂહોએ પવિત્ર મંડપની લગતી આ સેવાઓ કરવાની છે, અને યાજક હારુનના પુત્ર ઈથામાંરે એમના ઉપર દેખરેખ રાખવાની છે.”