Numbers 4:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને મુલાકાતમંડપમાં તેઓની સર્વ સેવાના સંબંધમાં તેઓને સોંપેલું ભાર ઊંચકવાનું કામ એ છે. એટલે મંડપનાં પાટિયાં તથા તેના સ્થંભો તથા તેની કૂંભીઓ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે મુલાકાતમંડપની નીચેની વસ્તુઓ ઉપાડવાની છે.: મંડપના પાટિયાં, અને તેની વળીઓ, સ્તંભો અને તેમની કૂંભીઓ તથા મંડપની આસપાસના ચોકના સ્તંભો
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મુલાકાતમંડપમાં તેઓની સર્વ સેવાના સંબંધમાં તેઓને સોપેલું ભાર ઊંચકવાનું કામ આ છે: એટલે મંડપનાં પાટિયાં તથા તેની ભૂંગળો તથા તેના સ્તંભો તથા તેની કૂંભીઓ
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે પવિત્રમંડપમાંની નીચેની વસ્તુઓ ઉપાડવાની છે: તંબુનાં પાટિયાં, તેની વળીઓ, થાંભલીઓ અને કૂંભીઓ,