Numbers 4:38 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ જ રીતે ગેર્શોનના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓનાં પિતાઓનાં કુટુંબો મુજબ કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ગેર્શોનના પુત્રોમાંના જેઓની ગણતરી તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે થઈ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ જ રીતે ગેર્શોનના કુળસમૂહની કુટુંબવાર નોંધણી કરી.