Numbers 4:39 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં દાખલ થયા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે પ્રત્યેક મુલાકાતમંડપમાં કામ કરવાને સેવકપદમાં દાખલ થયા હતા,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના બધા જ પુરુષોની નોંધણી કરવામાં આવી.