Numbers 4:43 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના જે દરેક મુલાકાતમંડપમાં સેવા કરવાના કામમાં દાખલ થયા હતા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉમરના જે પ્રત્યેક મુલાકાતમંડપમાં કામ કરવાને સેવકપદમાં દાખલ થયા હતા,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના સર્વ પુરુષોની નોંધણી કરવામાં આવી.