Numbers 4:45 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મરારીના દીકરાઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે જેઓની ગણતરી મૂસાની હસ્તક અપાયેલી યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને કરી તેઓ એ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મરારીના પુત્રોનાં કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ, એટલે જેઓની ગણતરી મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞાપ્રમાણે મૂસાએ તથા હારુને કરી, તેઓ એ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને આ નોંધણીનું કાર્ય કર્યુ.