Numbers 4:46 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીઓમાં જે સર્વની ગણતરી મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલના આગેવાનોએ તેઓના કુટુંબો મુજબ, તેઓનાં પિતૃઓનાં ઘર મુજબ કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લેવીઓમાંના જે બધાની ગણતરી મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલના અધિપતિઓએ તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓનાં પિતૃઓનાં ઘર પ્રમાણે કરી,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ રીતે મૂસાએ અને હારુને તથા ઇસ્રાએલના સર્વ આગેવાનોએ બધા જ લેવીઓની વંશાનુસાર તથા કુટુંબવાર નોંધણી કરી.