Numbers 4:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પર તેઓ સમુદ્ર ગાયના ચામડાનું આવરણ કરે અને તેને નીલ રંગનાં વસ્ત્રોથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના પર તેમણે પાતળા ચામડાનું આવરણ નાખવું, તેની ઉપર જાંબલી રંગનું વસ્ત્ર પાથરવું અને ઊંચકવા માટેના દાંડા પરોવવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે પર સીલ [માછલા] ના ચામડાનું આચ્છાદન નાખે, ને તેના પર એક તદ્દન નીલ રંગનું કપડું પાથરે, ને તેના દાંડા તેમાં નાખે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ તેઓ બકરાના કુમાંશદાર ચામડા વડે પડદાને ઢાકે, બકરાના ચામડાને ભૂરા જાંબુડિયાં રંગના કપડાથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે.