Numbers 5:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને છતાં તેના પતિને તેના પર શંકા જાય અને તે અશુદ્ધ થઈ હોય અથવા તેના પતિના મનમાં વહેમ જાગ્યો હોય પણ તે અશુદ્ધ થઈ ના હોય,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને પતિના મનમાં સંશય આવે અને પોતાની પત્ની પ્રત્યે શક જાય ત્યારે અથવા કોઈ પતિના મનમાં સંશય આવે અને પત્ની ભ્રષ્ટ ન થઈ હોવા છતાં તેને પત્ની પ્રત્યે શક જાય ત્યારે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પતિના મનમાં સંશય ઉત્પન્‍ન થાય, ને તેને પોતાની સ્‍ત્રી પર શક પડતો હોય, ને તે બગડી હોય; અથવા તેના મનમાં સંશય ઉત્પન્‍ન થાય, ને તેને પોતની સ્‍ત્રી પર શક પડતો હોય, પણ તે બગડી ન હોય;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને છતાં તેના પતિને તેના પર શંકા જાય; અથવા પત્નીએ વ્યભિચારનું પાપ કર્યુ ના હોય તો પણ તેના પતિના મનમાં વહેમ જાગ્યો હોય તો પતિએ તેને યાજક પાસે લઈ જવી.