Numbers 5:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકે તે સ્ત્રીને યહોવાહ સમક્ષ રજૂ કરવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકાર તે સ્ત્રીને આગળ લાવીને પ્રભુ સમક્ષ ઊભી કરે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાજક તેને પાસે લાવીને યહોવાની આગળ તેને રજૂ કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“યાજકે તે સ્ત્રીને યહોવા સમક્ષ રજૂ કરવી.