Numbers 5:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યાજકે માટીના પાત્રમાં પવિત્ર પાણી લેવું અને યાજકે મંડપની ભૂમિ પરની ધૂળ લઈને તેમાં નાખવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકાર માટીના પાત્રમાં પવિત્ર પાણી રેડે અને તે પાણીમાં મુલાકાતમંડપના ભોંયતળિયાની થોડી ધૂળ નાખે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાજક માટીના વાસણમાં પવિત્ર પાણી લે, ને યાજક મંડપની જમીન પરની કેટલીક ધૂળ પણ લઈને પાણીમાં નાખે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યાજકે માંટીના પાત્રમાં પવિત્ર જળ લેવું, અને તેમાં પવિત્રમંડપની પવિત્ર ભૂમિ પરની ધૂળ લઈને તેમાં નાખવી.