Numbers 5:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારબાદ યાજક તે સ્ત્રીને શાપકારક પાણી પીવડાવે. જેથી શાપકારક પાણી તે સ્ત્રીના અંગમાં પ્રવેશ કરી અને કડવું થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે એ સ્ત્રીને શાપકારક ક્સોટીનું પાણી પીવડાવવું અને શાપકારક પાણી તેનામાં પ્રવેશીને ક્સોટી કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે શાપકારક પાણી પેલી સ્‍ત્રીને તે પીવડાય; અને શાપકારક પાણી તેના અંગમાં પ્રવેશ કરીને કડવું થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ યાજક તે સ્ત્રીને તે પાણી પીવડાવે, જેથી તે ગુનેગાર હોય તો ખૂબ હેરાન થાય.