Numbers 5:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને યાજક તે સ્ત્રીના હાથમાંથી સંશયનું ખાદ્યાર્પણ લે અને યહોવાહની સમક્ષ તે ખાદ્યાર્પણને ઘરાવીને વેદી પાસે લાવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી યજ્ઞકારે સ્ત્રીના હાથમાંથી સંશય માટે ધાન્યઅર્પણ લઈને પ્રભુને તેની આરતી કરીને વેદી પર મૂકી દેવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાજક તે સ્‍ત્રીના હાથમાંથી સંશયનું ખાદ્યાર્પણ લે, ને યહોવાની આગળ તે ખાદ્યાર્પણની આરતી ઉતારે, ને તેને વેદી પાસે લાવે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પણ જળ પીવડાવતાં પહેલાં યાજક પાપની કસોટી કરવા ખાધાર્પણને સ્ત્રીના હાથમાંથી લઈને યહોવા સમક્ષ ઘરાવીને વેદી પર અર્પણ કરશે.